ભગવાન શ્રી કૃષ્ણના અવતરણ દિવસ “જન્માષ્ટમી”ના પવિત્ર પર્વના અવસરે ગઈકાલે માણસા આનંદી મા નો વડીલો મુકામે પરીવાર સાથે ઉપસ્થિત રહી પ્રભુની પૂજા અર્ચના કરી આશીર્વાદ મેળવ્યા.તેમજ શ્રાવણ માસ ના સોમવારે લઘુરુદૃ હવન મા ભાગ લઈ મહાદેવ ના આશીવાઁદ લીધા.
વિશ્વ જગતની સુખ, શાંતિ અને સમૃદ્ધિ અર્થે હૃદયપૂર્વક પ્રાર્થના કરી.માં વિઘ્નેશ્ર્વરી ના દશઁન નો પણ લાહવો લીધો.

દિનેશભાઈ વ્યાસ જી નો ખુબ આભાર આમંત્રણ માટે તેમજ ખુબજ સુંદર આયોજન માટે
અભિનંદન
