ram katha | Dhavalkumar | 21.08.2021

શ્રી સીતારામ ||🙏🏻
💐🚩 *શ્રી રામકથા* 🚩💐
(નવદિવસીય શ્રીરામકથા)
*વક્તા : શ્રી ધવલકુમારજી (સુંદરકાંડ સાધક)*
*પાવન પ્રેરણા : સેવાનુરાગી દિનેશભાઈ વ્યાસ (માનદ મેનેજીંગ ટ્રસ્ટી)*
🔸કથા પ્રારંભ : તા.૧૮/૦૯/૨૧, શનિવાર
: કથા પૂર્ણાહુતિ :
તા.૨૬/૦૯/૨૧, રવિવાર
🔸કથા સમય : બપોરે ૩.૦૦ થી સાંજે ૬.૦૦ સુધી
🔴સંપૂર્ણ શ્રીરામકથા નું જીવંત પ્રસારણ :
૧). *માનસ સત્સંગ ની યુટ્યૂબ ચેનલ DHAVALKUMAR MANAS SATSANG પર* (આજે જ નીચે આપેલ લિંક પર ક્લિક કરી યુટ્યૂબ ચેનલ ને SUBSCRIBE કરો)
૨). સદવિદ્યા ટી.વી. ચેનલ પર GTPL ચેનલ નં.૫૫૪
🔸શ્રી વિઘ્નેશ્વરી પરિવાર ચેરીટેબલ ટ્રસ્ટ પ્રેરિત, આનંદી માઁ નો વડલો (વાન પ્રસ્થાશ્રમ) અને માઁ પાલઈ વિઘ્નેશ્વરી ધામ (પંચદેવ મંદિર) માણસા દ્વારા આયોજીત માનસ સત્સંગ ના વક્તા શ્રી ધવલકુમારજી ની સુમધુર અને ભાવાત્મક વાણીમાં નવદિવસીય શ્રીરામકથા.
🔸:: કથા સ્થળ ::
આનંદી માઁ નો વડલો, માણસા, ગાંધીનગર.
🔸નીચે આપેલી લિંક પર ક્લિક કરી આજે જ યુટ્યૂબ ચેનલ ને SUBSCRIBE કરો જેથી આપ શ્રી રામકથા નું જીવંત પ્રસારણ ના માધ્યમથી રસપાન કરી શકો..

 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

1 × five =