


આજે માણસા ખાતે “આનંદી માઁ નો વડલો” શ્રીદિનેશભાઇ વ્યાસ સેવાઅનુરાગી એ જે પંચમુખી રુદ્રાક્ષ નું શિવલિંગ બનાવ્યું છે એના દર્શન કરવા નો લાભ મળ્યો તેમજ મારી કુળદેવી માઁ વિઘ્નશ્વરી દેવી ના દર્શન કરવા નો પણ લાભ મળ્યો.. તથા સેવાનુરાગી શ્રી દિનેશભાઇ વ્યાસ ના હસ્તે મારું તથા મારાં બેન સમાન કિન્નરીબેન વ્યાસ નું પણ સન્માન થયું.. દિનેશભાઇ વ્યાસ સેવાનુરાગી ની અદ્ભૂત ને અલૌકિક સેવા જોઈ ને મન પ્રફુલ્લિત થઇ ગયું.તેમની સેવા નું વર્ણન કરીએ એટલું ઓછું છે.. આ જગ્યા એ એક તીર્થંસ્થળ ના દર્શન મા થાય એવી જ અનુભૂતિ અહીંયા પણ થાય છે…તેમજ આ જગ્યાએ રામજન્મભૂમિ મંદિરના સ્વપ્નદ્રષ્ટા રામભકત એવા આપડા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રમોદી સાહેબ ની અદ્ભૂત પ્રતિકૃતિ નિહાળી.

મહાદેવ હર